8th_Gujarati_Medium_Maths


પ્રકરણ 1 -સંમેય સંખ્યાઓ

સંખ્યારેખા પર અપૂર્ણાંક સંખ્યા

સંખ્યારેખા પર અપૂર્ણાંકો

0 થી 1 માં દશાંશનું નિરૂપણ

સંખ્યારેખા પર દશાંશને ઓળખવું

0 થી 0.1 માં શતાંશનું નિરૂપણ

સંખ્યારેખા પર શતાંશને ઓળખવું

સંખ્યા રેખા પર મિશ્ર સંખ્યાઓ અથવા અશુદ્ધ અપૂર્ણાંક

સંખ્યા રેખા પર અપૂર્ણાંક વિઝેટ

સંખ્યારેખા પર દશાંશ અને અપૂર્ણાંક

સંખ્યારેખા પર મૂળભૂત અપૂર્ણાંકનું આલેખન કરવું


પ્રકરણ 2 -એક ચલ સુરેખ સમીકરણ

બંને બાજુ ચલ હોય તેવું સમીકરણ : 20-7x=6x-6

બંને બાજુ ચલ હોય તેવું સમીકરણ: અપૂર્ણાંકો

ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો

પૂર્ણાંકોના સરવાળો કોયડો

અપૂર્ણાંકોનું સાદુંરૂપ

તાર્કિક દલીલ

બે પદ ધરાવતા સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: નારંગી

આપણે બંને તરફ સમાન ફેરફાર શા માટે કરીએ છીએ: બંને બાજુ ચલ

બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો પરિચય

સુરેખ સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: લવણીય દ્રાવણ

સુરેખ સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: શર્કરાયુક્ત દ્રાવણ

બે સંમેય પદાવલિવાળું સમીકરણ(જુનો દાખલો)

બે સંમેય પદાવલિવાળું સમીકરણ(જુનો દાખલો 2)

બે પદ ધરાવતા સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યુટર

બે પદ ધરાવતા સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: બગીચો

છેદમાં ચલ હોય તેવું સમીકરણ

કૌંસવાળું સમીકરણ

અજ્ઞાત સહગુણકો સાથેના સુરેખ સમીકરણ

બાકી રહેલ બીજગણિતના તબક્કાને ઉકેલવું

બે સંમેય પદાવલિવાળું સમીકરણ(જુનો દાખલો 3)


પ્રકરણ 3 -ચતુષ્કોણની સમજ

ચતુષ્કોણનો પરિચય

ચતુષ્કોણના પ્રકાર


પ્રકરણ 4 -પ્રાયોગિક ભૂમિતિ

વિડીયો-1 ચાર બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના

વિડીયો-2 બે વિકર્ણ અને ત્રણ બાજુ આપી હોય તેવા ચતુષ્કોણની રચના

વિડીયો-3 પાસ પાસેની બે બાજુ અને ત્રણ ખૂણા જાણતા હોઈએ તેવા ચતુષ્કોણની રચના

વિડીયો-4 ત્રણ બાજુ અને તેના બે અંતર્ગત ખૂણા આપ્યા હોય તેવા ચતુષ્કોણની રચના

વિડીયો-5 કેટલાક ખાસ કિસ્સાઓ


પ્રકરણ 5 - માહિતીનું નિયમન

ચિત્ર આલેખનું વાંચન

સ્તંભ આલેખનું અર્થઘટન

સ્તંભ આલેખ બનાવવો

વર્તુળ આલેખનું વાંચન


પ્રકરણ 6 -વર્ગ અને વર્ગમૂળ

વર્ગમૂળનો પરિચય

વર્ગમૂળની સમજ

દશાંશ-અપૂર્ણાંકનું વર્ગમૂળ

વર્ગમૂળની ભાગાકારની રીતની આકૃતિ સાથે સમજ


પ્રકરણ 7 -ઘન અને ઘનમૂળ

પૂર્ણઘન ન હોય તેવી સંખ્યાનું ઘનમૂળ

ઘનમૂળનું સાદું રૂપ આપવું

ઘનમૂળનો પરિચય

ઉદાહરણઃ ઋણ સંખ્યાનું ઘનમૂળ


પ્રકરણ 8 - રાશિઓની તુલના

સંમેય સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન:સંયોજિત દર (ઉદાહરણ 2)

સંમેય સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: ઉકેલોનો લોપ કરવો

સંમેય સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન:સંયોજિત દર

ચક્રવૃદ્ધિ વ્યાજનો પરિચય

ઉદાહરણ: ચક્રવૃદ્ધિ વ્યાજ


પ્રકરણ 9 - બૈજિક પદાવલિઓ અને નિત્યસમ

એક્પદીનો બહુપદી સાથે ગુણાકાર

એક્પદીનો બહુપદી સાથે ગુણાકારનો કોયડો

દ્વીપદીઓનો ગુણાકાર: ક્ષેત્રફળનો નમૂનો

(x+a)(x-a) પ્રકારના વિશિષ્ટ ઉદાહરણ

(x+a)² સ્વરૂપે દ્વીપદીનો વર્ગ કરવો

(ax+b)(ax-b) પ્રકારના વિશિષ્ટ ઉદાહરણ

(ax+b)² સ્વરૂપે દ્વીપદીનો વર્ગ કરવો

દ્વીપદીઓનો વિશિષ્ટ ગુણાકાર: બે ચલ

દ્વીપદીનો બહુપદી સાથે ગુણાકાર

બહુપદીનો વ્યવહારિક પ્રશ્ન: લંબચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: બે ચલ

એક્પદીઓનો ગુણાકાર

બહુપદીનો વ્યવહારિક પ્રશ્ન: એક બારીનું ક્ષેત્રફળ

દ્વીપદીઓના ગુણાકારનો પરિચય

દ્વીપદીઓનો ગુણાકાર

બહુપદી નિત્યસમોનું અવલોકન

ગુણાકારના વધુ દાખલા

બહુપદીઓના ગુણાકારનો વ્યવહારિક પ્રશ્ન

દ્વીપદીનો વર્ગમૂળ સાથે ગુણાકાર

ક્ષેત્રફળ શોધવા માટે એક્પદીઓનો ગુણાકાર કરવો: બે ચલ

ક્ષેત્રફળ શોધવા માટે એક્પદીઓનો ગુણાકાર કરવો

એક્પદીઓના ગુણાકારનો કોયડો

દ્વીપદીનો બહુપદી સાથે ગુણાકારનો કોયડો

બહુપદીનો વ્યવહારિક પ્રશ્ન: ચલણી નોટની કુલ કિંમત

એક્પદીનો બહુપદી સાથે ગુણાકાર:ક્ષેત્રફળનો નમૂનો

દ્વીપદીનો બહુપદી સાથે ગુણાકાર:ક્ષેત્રફળનો નમૂનો


પ્રકરણ 10 -ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ

ચિત્ર વડે માપનની સમજ

ચિત્ર વડે માપનનો કોયડો ઉકેલવો


પ્રકરણ 11 -માપન

પુષ્ઠનો ઉપયોગ કરીને સપાટીનું ક્ષેત્રફળ: લંબઘન પ્રિઝમ

લંબચોરસીય પ્રિઝમનું ઘનફળ


પ્રકરણ 12 - ઘાત અને ઘાતાંક

ઘાતાંકના ગુણધર્મોના ઉપયોગ વડે ઘાતાંકીય સમીકરણનો ઉકેલ

ઘાતાંકીય પદાવલિઓનું સાદુંરૂપ

n-મૂળને અપૂર્ણાંક ઘાત સ્વરૂપે ફરીથી લખવું

વર્ગમૂળનું સાદું રૂપ આપવું

ઘાતાંકીય પદાવલિઓને ફરીથી લખવી

પરિમાણના ક્રમનો અભ્યાસ ઉદાહરણ 2

પ્રમાણિત સ્વરૂપમાં ગુણાકાર અને ભાગાકાર

પ્રમાણિત સ્વરૂપનો પરિચય

ઋણ ઘાતાંકની સમજ

શૂન્ય,ઋણ અને અપૂર્ણાંક ઘાતાંક

પ્રમાણિત સ્વરૂપનું ઉદાહરણઃ 0.0000000003457

10 ની ઘાતના ગુણિત સાથે ગુણાકાર

મિશ્ર સ્વરૂપે ઘાત ધરાવતા પદોનું સાદું રૂપ

n-મૂળ વાળા પદનું સાદું રૂપ

પ્રમાણિત સ્વરૂપમાં સાદુંરૂપ

પ્રમાણિત સ્વરૂપનો વ્યવહારિક પ્રશ્ન: રક્તકણો

પ્રમાણિત સ્વરૂપનો વ્યવહારિક પ્રશ્ન: પ્રકાશની ઝડપ

ઋણ ઘાતાંક

પ્રમાણિત સ્વરૂપના ઉદાહરણ

આધાર 10 હોય તેવા ઘાત અને ઘાતાંક

પ્રમાણિત સ્વરૂપમાં ગુણાકારનું ઉદાહરણ

પ્રમાણિત સ્વરૂપમાં ત્રણ સંખ્યાઓનો ગુણાકાર

સંમેય ઘાતાંકનો પરિચય

સંમેય જવાબ ધરાવતું ઘાતાંકીય સમીકરણ

ઘાતના ભાગાકારનું સાદું રૂપ (સંમેય ઘાતાંક)

અપૂર્ણાંક ઘાતાંકની કિંમત શોધવી

અપૂર્ણાંક ઘાતાંકની કિંમત શોધવી(ઋણ અપૂર્ણાંક)

સંમેય ઘાતાંકની કિંમત મેળવવી: સંમેય આધાર

સંમેય ઘાતાંકનું ભાગફળ મેળવવું

n-મૂળ અને ઘાતાંકવાળા મિશ્ર પદનું સાદું રૂપ

વર્ગમૂળનું સાદું રૂપ આપવું (ચલ)

ઘનમૂળ વાળા પદનું સાદું રૂપ

ઘનમૂળ વાળા પદનું સાદું રૂપ (બે ચલ)

ઘાતાંકના ગુણધર્મોના ઉપયોગ વડે ઘાતાંકીય સમીકરણનો ઉકેલ(વિસ્તૃત)

ગુણાકાર અને ભાગાકારની ઘાત (પૂર્ણાંક ઘાતાંક)

પ્રમાણિત સ્વરૂપનો વ્યવહારિક પ્રશ્ન: યુ.એસનું રાષ્ટ્રીય દેવું

પરિમાણના ક્રમનો અભ્યાસ ઉદાહરણ1


પ્રકરણ 13 - સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

સમચલનનો વ્યવહારિક પ્રશ્ન: પેટ્રોલ ભરાવવું

સમચલન માટેનો અચળાંક

સમચલનનો વ્યવહારિક પ્રશ્ન: અવકાશ યાત્રા

સમચલન અને વ્યસ્તચલનની ઓળખ

વ્યસ્તચલનનો વ્યવહારિક પ્રશ્ન: તારનું કંપન

સમપ્રમાણ અને વ્યસ્તપ્રમાણનો પરિચય

સમચલન અને વ્યસ્તચલનની ઓળખ; કોષ્ટક


પ્રકરણ 14 -અવયવીકરણ

બહુપદીના અવયવ : સામાન્ય દ્વિપદી અવયવ

ઉદાહરણ : પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને પદાવલિનો ઉકેલ મેળવવો (વધુ ઉદાહરણ)

ઉદાહરણ : પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને પદાવલિનો ઉકેલ મેળવવો

એક્પદીઓના અવયવ

દ્વીપદીઓના અવયવ: સામાન્ય અવયવ

બહુપદીઓના અવયવ: સામાન્ય અવયવ ક્ષેત્રફળનો નમૂનો

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: ખૂટતી કિંમતો

પૂર્ણવર્ગ સ્વરૂપને ઓળખવું

પૂર્ણવર્ગના અવયવ: સામાન્ય અવયવ

પૂર્ણવર્ગના અવયવ: ઋણ સામાન્ય અવયવ

પૂર્ણવર્ગના અવયવ: ખૂટતી કિંમતો

પૂર્ણવર્ગના અવયવ: સમાન અવયવ

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: બે ચલ (ઉદાહરણ 2)

દ્વિપદીનો વર્ગ કરવો (જૂનું)

સંમેય પદાવલિવાળું સમીકરણ

ઘનના તફાવતનું અવયવીકરણ

એક્પદીઓનો ગુરૂત્તમ સામાન્ય અવયવ

વિભાજનના ગુણધર્મ વડે અવયવ

બહુપદીઓના અવયવ: સામાન્ય અવયવ

(x+a)(x+b) તરીકે દ્વિધાત સમીકરણના અવયવ (ઉદાહરણ 2)

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: અવયવીકરણનું વિશ્લેષણ

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: સમાન અવયવ

પૂર્ણવર્ગના અવયવ: 4-ઘાત ધરાવતી બહુપદી

સંમેય પદાવલિવાળું સમીકરણ(ઉદાહરણ 2)

બહુપદીના અવયવ:સામાન્ય અવયવ(જુનું)

પૂર્ણવર્ગના અવયવ

એક સંમેય પદાવલિવાળું સમીકરણ

એક સંમેય પદાવલિવાળું સમીકરણ (વિસ્તૃત)

કોયડો: ક્ષેત્રફળમાં ખૂટતી એકપદી બાજુ શોધવી

વર્ગોના તફાવતનો પરિચય

દ્વિઘાતના અવયવ પાડવાની રીત (1 of 2)

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: અગ્રસહગુણક ≠ 1

પૂર્ણવર્ગના તફાવતની રીતે અવયવ: બે ચલ

વર્ગના સરવાળાનું અવયવીકરણ

દ્વિઘાતના અવયવ પાડવાની રીત (2 of 2)

પૂર્ણવર્ગના અવયવનો પરિચય


પ્રકરણ 15 -આલેખનો પરિચય

યામ સમતલ: બિંદુઓનું આલેખન

લંબચોરસના ખૂણાઓનું આલેખન

યામ સમતલના આલેખનો વ્યવહારિક પ્રશ્ન


પ્રકરણ 16 -સંખ્યા સાથે રમત

2, 3, 4, 5, 6, 9, 10 ની વિભાજ્યતાની ચાવી

3ની વિભાજ્યતાની ચાવીની સમજ

9ની વિભાજ્યતાની ચાવીની સમજ

સામાન્ય વિભાજ્યતાના ઉદાહરણ

Comments