7th_Gujarati_Medium_Maths


પ્રકરણ 1 -પૂર્ણાંક સંખ્યાઓ

નિરપેક્ષ મૂલ્યના ઉદાહરણ

નિરપેક્ષ મૂલ્યોને ઓળખીને ક્રમમાં ગોઠવવા

નિરપેક્ષ મૂલ્યોની સરખામણી કરવી

નિરપેક્ષ મૂલ્યોને સંખ્યારેખા પર દર્શાવવું

બે સંખ્યાઓ વચ્ચેના અંતર તરીકે નિરપેક્ષ મૂલ્ય

જુદી-જુદી નિશાનીઓ વાળી સંખ્યાઓનો ગુણાકાર

ધન અને ઋણ સંખ્યાઓનો ભાગાકાર

જુદી - જુદી નિશાનીઓ વાળી સંખ્યાઓનો સરવાળો

ઋણ સંખ્યા બાદ કરવી = ધન સંખ્યા ઉમેરવી

સરવાળો અને બાદબાકી : ખૂટતી કિંમત મેળવો (ભાગ-1)

સરવાળો અને બાદબાકી : ખૂટતી કિંમત મેળવો (ભાગ-2)

ઋણ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર

ઋણ ગુણ્યાં ઋણની સમજ

ઋણ ગુણ્યાં ઋણ કરતા શા માટે ધન મળે ?

ધન અને ઋણ સંખ્યાઓનો ગુણાકાર

સંખ્યારેખા પર ઋણ સંખ્યાઓનો સરવાળો

સંખ્યા સમીકરણ અને સંખ્યા રેખાઓ

સંખ્યાવાળી પદાવલીના અર્થઘટનનો મહાવરો

ઋણ સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર માટેનું અર્થઘટન


પ્રકરણ 2 -અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ

સમ-અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાના ગુણાકારનો પ્રશ્ન

એકમ અપૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર

અપૂર્ણાંક સ્વરૂપે લંબાઈ વડે ક્ષેત્રફળ શોધવું 1

અપૂર્ણાંક સ્વરૂપે લંબાઈ વડે ક્ષેત્રફળ શોધવું 2

અપૂર્ણાંકોના ભાગાકાર દ્વારા - મિશ્ર સંખ્યા મેળવવી

અપૂર્ણાંકોનો ભાગાકાર - 2/5 ÷ 7/3

અપૂર્ણાંકોનો ભાગાકાર – 3/5 ÷ 1/2

દશાંશ અપૂર્ણાંકોના ગુણાકારનો પરિચય

દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર : સ્થાનકિંમત

જટિલ અપૂર્ણાંકોનો ગુણાકાર

દશાંશ અપૂર્ણાંક મેળવવા પૂર્ણ સંખ્યાઓનો ભાગાકાર

દશાંશ અપૂર્ણાંકોનો શતાંશ વડે ભાગાકાર

દશાંશ અપૂર્ણાંકોનો સંપૂર્ણ ભાગાકાર

દશાંશ અપૂર્ણાંકો વડે લાંબો ભાગાકાર

વધુ અંકો ધરાવતા દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર

ગુણાકાર માટે વ્યસ્તનો નિયમ

આકૃતિની મદદથી અપૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર

અપૂર્ણાંકો અને પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 2

અપૂર્ણાંક વડે માપન તરીકે ગુણાકાર

બે અપૂર્ણાંકોના ગુણાકાર નો પરિચય

બે અપૂર્ણાંકોનો ગુણાકાર: અપૂર્ણાંકનો નમૂનો

બે અપૂર્ણાંકોનો ગુણાકાર :સંખ્યારેખા

બે અપૂર્ણાંકોનો ગુણાકાર : 5/6 x 2/3

મિશ્ર સંખ્યાઓનો ગુણાકાર

અપૂર્ણાંકના ગુણાકાર નો વ્યવહારિક પ્રશ્ન: મફિન્સ

અપૂર્ણાંકના ગુણાકાર નો વ્યવહારિક પ્રશ્ન: સાઈકલ

ભાગાકાર તરીકે અપૂર્ણાંક ની સમજ

ભાગાકાર દ્વારા અપૂર્ણાંક મેળવવો

અપૂર્ણાંક ના ભાગાકાર ની સમજ

અપૂર્ણાંકોનો ભાગાકાર - 2/5 ÷ 7/3

અપૂર્ણાંકો ના ભાગાકાર : 3/5 / 1/2

પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંકોનો ભાગાકાર :ટી-શર્ટ

પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંકોનો ભાગાકાર :અભ્યાસ કરવો

પદના વિશ્લેષણનો કોયડો : પાલતું પ્રાણીની દુકાન (ભાગ 1)

પદના વિશ્લેષણનો કોયડો : પાલતું પ્રાણીની દુકાન (ભાગ 2)

દશાંશના ગુણાકાર માટેની રીત વિકસાવવી

10 વડે દશાંશને ગુણવા અને ભાગવા

દશાંશ માટે વધુ અંકના ભાગાકારની રીત

10, 100, 1000 વડે દશાંશને ગુણવા અને ભાગવા

દશાંશ વડે ભાગાકાર માટેની રીત

અપૂર્ણાંકના ગુણાકારનો વ્યવહારિક પ્રશ્ન: પમ્પકીન પાઇ


પ્રકરણ 3 - માહિતીનું નિયમન

સરેરાશ

આંકડાશાસ્ત્રનો પરિચય:મધ્યક,મધ્યસ્થ અને બહુલક

મઘ્યક,મધ્યસ્થ અને બહુલકનું ઉદાહરણ

બાર ચાર્ટનું વાંચન:મધ્યવર્તી સ્થિતિમાન સાથે તેમના ભેગા કરવા

સાદી સંભાવના : પીળી લખોટી

સાદી સંભાવના : ભૂરા રંગની ન હોય તેવી લખોટી


પ્રકરણ 4 - સાદા સમીકરણ

ચલો સાથેની પદાવલીઓ લખવી

સમીકરણોના ઊકેલોની ચકાસણી

એક ચલ ધરાવતી પદાવલિનો ઉકેલ

ચલો સાથેની પદાવલિનો ઉકેલ : ઘન

ચલ અને કૌંસ સાથેની પદાવલિ લખવી

સમીકરણની બંને બાજુએ સરખો ફેરફાર કરવો

એકપદી સમીકરણની સમજ

સમીકરણની બંને બાજુએ ભાગાકાર કરવો

સુરેખ સમીકરણ 2

ચલો સાથેની પદાવલિનો ઉકેલ : ઘાતાંક

ચલો, પદાવલિઓ અને સમીકરણો

એકપદી સમીકરણમાં બાદબાકી

એકપદી સમીકરણમાં ગુણાકાર અને ભાગાકાર: અપૂર્ણાંક અને દશાંશ-અપૂર્ણાંક

એકપદી સમીકરણનો નમૂનો

સુરેખ સમીકરણ 1

સુરેખ સમીકરણ 4

એક ચલ ધરાવતી પદાવલિનો ઉકેલ

સમીકરણ વડે સંબંધ દર્શાવવો

એકપદી સમીકરણમાં સરવાળો અને બાદબાકી

એકપદી સમીકરણમાં સરવાળો અને બાદબાકી: અપૂર્ણાંક અને દશાંશ-અપૂર્ણાંક

એકપદી સમીકરણમાં ભાગાકાર

એકપદી સમીકરણમાં ગુણાકાર

એકપદી સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: સુપર યોગા (ભાગ 1)

એકપદી સમીકરણનો વ્યવહારિક પ્રશ્ન: સુપર યોગા (ભાગ 2)

સુરેખ સમીકરણ 3

ચલવાળા સમીકરણનો ઉકેલ

ચલ સાથે મૂળભૂત પદાવલિ લખવી

દશાંશ અને અપૂર્ણાંક સાથે બે-પદ સમીકરણ

દશાંશ અને અપૂર્ણાંક સાથે બે-પદ સમીકરણ

ભૂલ શોધો: બે-પદ સમીકરણ


પ્રકરણ 5 -રેખા અને ખૂણા

સમાંતર અને લંબરેખાઓનો પરિચય

ખૂણાઓ, સમાંત્તર રેખાઓ અને છેદિકા

સમાંતર રેખાઓ અને છેદિકાની વચ્ચે રચાતા ખૂણાઓ

ખૂણાની રમત

છેદિકાની મદદથી ખૂટતા ખુણા

સમાંતર રેખાઓ અને અનુરૂપ ખૂણાઓ : સાબિતી

ખૂણાની રમત (ભાગ 2)

સમાંતર રેખાઓના ખૂણા 2

સમાંતર અને લંબ રેખાઓ

કોટિકોણ અને પુરકકોણ

ઉદાહરણ :છેદતી રેખાઓથી બનતા ખૂણા


પ્રકરણ 6 -ત્રિકોણ અને તેના ગુણધર્મો

ત્રિકોણની મધ્યગાઓનો પરિચય

ત્રિકોણના ખૂણાનું ઉદાહરણ

ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 ની સાબિતી

ઉદાહરણ:છેદતી રેખાઓથી બનતા ખૂણા

સમદ્વિબાજુ ત્રિકોણમાં ખૂણા શોધવા : ઉદાહરણ 2

ત્રિકોણીય અસમતાનો પ્રમેય

પાયથાગોરસનાપ્રમેયનો પરિચય 1

પાયથાગોરસના પ્રમેયનું ઉદાહરણ


પ્રકરણ 7 -ત્રિકોણની એકરૂપતા

એકરૂપ ત્રિકોણો & બાબાબા પૂર્વધારણા/સિદ્ધાંત

ત્રિકોણની એકરૂપતાની પૂર્વધારણા/સિદ્ધાંત

બાબાખૂ એકરૂપતાની પૂર્વધારણા/સિદ્ધાંત કેમ નથી?


પ્રકરણ 8 - રાશિઓની તુલના

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ

ગુણોત્તરના ઉદાહરણ

પ્રમાણનો વ્યવહારિક પ્રશ્ન: હોટ ડોગ

પ્રમાણનો વ્યવહારિક પ્રશ્ન: કૂકિઝ

ટકા મેળવવા

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સૌંદર્ય પ્રસાધનો

સંખ્યાત્મક પદાવલિઓને ક્રમમાં લખવું

પ્રમાણસર સંબંધનો પરિચય

પ્રમાણસર સંબંધ: મૂવી ટિકિટ

અપૂર્ણાંકના મોડેલ પરથી ટકા

મોડેલ પરથી અપૂર્ણાંક, દશાંશ અને ટકા

ટકાનો પરિચય

109% નો અર્થ

દશાંશ અપૂર્ણાંકનું ટકા માં રૂપાંતર: 0.601

ટકા માંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર 59.2%

ટકા માંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર 113.9%

ટકાનું દશાંશ અને સાદા અપૂર્ણાંક માં રૂપાંતર

ટકા શોધવા

પૂર્ણ સંખ્યાઓના ટકા

ટકાનો વ્યવહારિક પ્રશ્ન :100 એ 80 ના કેટલા ટકા છે?

ટકાનો વ્યવહારિક પ્રશ્ન :78 એ કઈ સંખ્યાના 15% છે?

ટકાનો વ્યવહારિક પ્રશ્ન: જમરૂખ

ટકાનો વ્યવહારિક પ્રશ્ન: કેn નો પુન:ઉપયોગ

ટકાનો વ્યવહારિક પ્રશ્ન:પેંગ્વીન

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ

નફા અને ખોટનો પરિચય

નફાની ટકાવારી શોધવી

ઘણા વર્ષો માટે સાદું વ્યાજ શોધવું

નફા અને ખોટનો પરિચય

નફાની ટકાવારી શોધવી

સાદા વ્યાજનો પરિચય

ઘણા વર્ષો માટે સાદું વ્યાજ શોધવું

મૂળભૂત ગુણોત્તર

સમકક્ષ ગુણોત્તર

સમકક્ષ ગુણોત્તર: રેસિપી

સમકક્ષ ગુણોત્તર વ્યવહારિક પ્રશ્ન

સમકક્ષ ગુણોત્તર સમજવા

ગુણોત્તર અને બે સંખ્યા રેખા

ટેપ આકૃતિ સાથે ગુણોત્તર

ગુણોત્તર અને માપન

ટકાવારી વ્યવહારિક પ્રશ્ન: મેજીક ક્લબ

ટકાવારી વ્યવહારિક પ્રશ્ન: કર અને વળતર

એક વર્ષ માટેનું સાદું વ્યાજ શોધવું

આલેખની રીતે સમપ્રમાણતાનો અચળાંક ઓળખવો

સમપ્રમાણ સંબંધ :સ્પેગેટી


પ્રકરણ 9 -સંમેય સંખ્યાઓ

સંમેય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી: 0.79 - 4/3 - 1/2 + 150%

ધન અને ઋણ અપૂર્ણાંકોનો ગુણાકાર

સંમેય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી: 79% - 79.1 - 58 1/10

સંમેય સંખ્યાઓ ઓળખવી

સંમેય સંખ્યાઓની સરખામણી કરવી

સંમેય સંખ્યાઓ ક્રમમાં ગોઠવવી

જુદી જુદી નિશાની ધરાવતા અપૂર્ણાંકોનો સરવાળો

સંમેય સંખ્યાઓની બાદબાકી

ઋણ અપૂર્ણાંકોનો ભાગાકાર

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યુટર

સંમેય સંખ્યાઓનો સરવાળો

સંમેય સંખ્યાઓનો ગુણાકાર

સંમેય સંખ્યાઓનો ભાગાકાર

સંમેય સંખ્યાઓનો સરવાળો

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્ટોક


પ્રકરણ 10 -પ્રાયોગિક ભૂમિતિ

મર્યાદા સાથે ત્રિકોણની રચના કરવી

વિડીયો-1 આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના

વિડીયો-2 ત્રિકોણની રચના

વિડીયો-3 ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલ હોય તો ત્રિકોણની રચના બાબાબા શરત

વિડીયો-4 ત્રિકોણની બે બાજુનાં માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલા હોય તેવા ત્રિકોણની રચના (બાખૂબા શરત)

વિડીયો-5 ત્રિકોણના બે ખૂણાનાં માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના (ખૂબાખૂ શરત)

વિડીયો-6 ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના (કાકબા શરત)


પ્રકરણ 11 -પરિમિતિ અને ક્ષેત્રફળ

પરિધ પરથી ત્રિજયા અને વ્યાસ

ત્રિજ્યા, વ્યાસ, પરિઘ અને π

વર્તુળનું ક્ષેત્રફળ

સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધવી

ક્ષેત્રફળનાં એકમોને ફેરવવા

સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ

ક્ષેત્રફળનાં એકમ તરીકે હેક્ટર

સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધવી


પ્રકરણ 12 - બીજગણિતીય પદાવલિ

સજાતીય પદોને ભેગા કરવાનો કોયડો

સમાન પદાવલિઓ

પદાવલિનું સાદું રૂપ

સંમેય સંખ્યાઓ સાથેની પદાવલિઓ નું સાદુરૂપ

બહુપદીઓની બાદબાકી અને તેનું ગણ સ્વરૂપ

સમાન પદોનો સરવાળાના પ્રશ્ન

વિભાજનના આધારે સમાન પદોનો સરવાળો

પદો, અવયવો અને સહગુણકો

બહુપદીના વિવિધ અંગો

બહુપદીઓનું સાદું રૂપ આપવું

બહુપદીઓનો સરવાળો કરવો

બહુપદીઓની બાદબાકી કરવી

વિવિધ બહુપદીઓના સરવાળા-બાદબાકી

બહુપદીઓનો સરવાળો: બે ચલ

બહુપદીઓની બાદબાકી: બે ચલ

સમાન પદોનો સરવાળો

ઘાતાંકીય બહુપદીની કિંમત શોધવી 2

ઉદાહરણ: બે ચલવાળી બહુપદીની કિંમત શોધવી

બહુપદીનો પરિચય

ચલવાળી બહુપદીઓની કિંમત શોધવા માટેનું ઉદાહરણ


પ્રકરણ 13 - ઘાત અને ઘાતાંક

ઘાતાંકના નિયમોનો ભાગ (મિશ્ર દાખલા)

ઘાતાંકના નિયમોનો પરિચય

0 અને 1 ઘાત

શૂન્યની ઘાત

પરિણામ સાથે ઘાતાંકના ગુણધર્મો

કૌંસ ધરાવતા ઘાતાંકના ગુણધર્મો

1 અને -1 ની જુદી જુદી ઘાત

ભાગાકારમાં ઘાતાંકના નિયમો

ઘાતાંકનું ઉદાહરણ 1

ઘાતાંકનું ઉદાહરણ 2

ઘાતાંકના ગુણધર્મો 1

ઘાતાંકના ગુણધર્મો 3

ઉદાહરણ: ઘાતાંકના ગુણધર્મો

ઘાતાંકના ગુણધર્મો 2

ઘાતાંકનો પરિચય

ચલ સાથે ઘાતાંકીય પદાવલિ ઉકેલવી

વૈજ્ઞાનિક સંજ્ઞાનું ઉદાહરણ


પ્રકરણ 14 -સંમિતિ

વિડીયો-1 પ્રસ્તાવના

વિડીયો-2 નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સંમિતિ

વિડીયો-3 પરિભ્રમણિય સંમિતિ

વિડીયો-4 રૈખિક સંમિતિ અને પરિભ્રમણિય સંમિતિ


પ્રકરણ 15 -ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ

વિડીયો-1 પ્રસ્તાવના સમતલીય આકૃતિઓ અને ઘન આકારો

વિડીયો-2 ફલક, ધાર અને શિરોબિંદુ

વિડીયો-3 3D આકારો બનાવવા માટેની ‘નેટ’ (Net રેખાકૃતિ)

વિડીયો-4 સમતલ પર ઘન આકારો દોરવા (તિર્યક રેખાકૃતિઓ)

વિડીયો-5 સમતલ પર ઘન આકારો દોરવા સમમિતીય આકૃતિઓ

વિડીયો-6 ઘન વસ્તુઓને જુઓ

વિડીયો-7 ઘનના જુદા જુદા ભાગને જોવા 1

વિડીયો-8 ઘનના જુદા જુદા ભાગને જોવા 2

વિડીયો-9 ઘનના જુદા જુદા ભાગને જોવા 3

Comments