પ્રકરણ 1 - ખોરાક:ક્યાંથી મળે છે?
વિડીયો-1 ખોરાકની વિવિધતા, ખાદ્યસામગ્રી અને તેના સ્ત્રોત
વિડીયો-2 ખાદ્યસામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણીજપેદાશો, પ્રાણીઓ શું ખાય છે
પ્રકરણ 2 - આહારના ઘટકો
વિડીયો-1 વિભિન્ન ખાદ્યપદાર્થોમાં શું હોય છે , સ્ટાર્ચ, પ્રોટીન,ચરબીનું પરીક્ષણ
વિડીયો-2 વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે?
પ્રકરણ 3 : રેસાથી કાપડ સુધી
વિડીયો-1 પૂર્વભૂમિકા, કાપડમાં વિવિધતા
વિડીયો-2 રેસા, કેટલાક વાનસ્પતિક રેસાઓ
વિડીયો-3 કપાસનાં તાંતણાંનું કાંતણ
વિડીયો-4 તાંતણાંથી કાપડ, વણાટ, ગૂંથણ, કાપડના મટીરિયલનો ઈતિહાસ
પ્રકરણ 4 - વસ્તુઓના જૂથ બનાવવા
વિડીયો-1 આપણી આજુબાજુની વસ્તુઓ
પ્રકરણ 5 - પદાર્થોનું અલગીકરણ
વિડીયો-1 અલગીકરણની પદ્ધતિઓ હાથ વડે વીણવું, અનાજનું છડવું
વિડીયો-2 અલગીકરણની પદ્ધતિઓ ઉપણવું ચાળવું નિક્ષેપણ, નિતારણ, ગાળણ
વિડીયો-3 અલગીકરણની પદ્ધતિઓ બાષ્પીભવન
પ્રકરણ 6 - આપણી આસપાસ થતા ફેરફારો
વિડીયો-1 શું બધા જ ફેરફારોને હંમેશાં ઉલટાવી શકાય છે
વિડીયો-2 શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે
પ્રકરણ 7 - વનસ્પતિની જાણકારી મેળવીએ
પ્રકરણ 8 - શરીરનું હલનચલન
વિડીયો-1 માનવશરીર અને તેનું હલનચલન
વિડીયો-2 માનવશરીરનાં વિવિધ સાંધાના પ્રકાર
વિડીયો-3 માનવકંકાલના વિવિધ ભાગ
વિડીયો-4 સ્નાયુઓ, પ્રાણીઓની ચાલ અળસિયું, ગોકળગાય
વિડીયો-5 પ્રાણીઓની ચાલ વંદો, પક્ષીઓ, માછલી
વિડીયો-6 પ્રાણીઓની ચાલ સાપ, એરિસ્ટોટલના પ્રશ્નો, યોગ
પ્રકરણ 9 - સજીવો -લક્ષણો અને નિવાસસ્થાન
વિડીયો-1 સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા, નિવાસસ્થાન અને અનુકૂલન 1
વિડીયો-2 નિવાસસ્થાન અને અનુકૂલન 2
વિડીયો-3 વિવિધ નિવાસસ્થાનની સફર (કેટલાંક ભૂ-નિવાસ)
વિડીયો-4 વિવિધ નિવાસસ્થાનની સફર (કેટલાંક જલીય નિવાસસ્થાનો)
વિડીયો-5 સજીવોની લાક્ષણિકતાઓ 1
વિડીયો-6 સજીવોની લાક્ષણિકતાઓ 2
પ્રકરણ 10 - ગતિ અને અંતરનું માપન
વિડીયો-1 વાહનવ્યવહારની વાર્તા, આ ટેબલ કેટલું પહોળું છે
વિડીયો-2 કેટલાંક માપન, માપનના પ્રમાણિત એકમો
વિડીયો-3 લંબાઈનું સાચું માપન, કોઈ વક્રરેખાની લંબાઈ માપવી
વિડીયો-4 આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, ગતિના પ્રકાર
પ્રકરણ 11 - પ્રકાશ,પડછાયો અને પરાવર્તન
વિડીયો-1 પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો
વિડીયો-2 પડછાયા હકીકતમાં શું છે
પ્રકરણ 12 - વિદ્યુત તથા પરિપથ
વિડીયો-2 વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ
વિડીયો-5 વિદ્યુત વાહક સુવાહક તથા અવાહક
પ્રકરણ 13 - ચુંબક સાથે ગમ્મત
હોકાયંત્ર બનાવવું (ફટકાની દિશા)
હોકાયંત્ર બનાવવું (ચુંબકનો દિકવિન્યાસ)
વિડીયો-1 ચુંબક કઈ રીતે શોધાયું
વિડીયો-2 ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો
વિડીયો-3 ચુંબકના ધ્રુવ, દિશાઓની શોધ
વિડીયો-4 તમારું પોતાનું ચુંબક બનાવો
વિડીયો-5 ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ, થોડીક ચેતવણીઓ
પ્રકરણ 14 - પાણી
વિડીયો-1 આપણે કેટલું પાણી વાપરીએ છીએ
વિડીયો-2 આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ
વિડીયો-6 વધુ અને ઓછા વરસાદની અસરો
વિડીયો-7 વરસાદનું સંરક્ષણ અને વરસાદી પાણીનો સંગ્રહ
પ્રકરણ 15 - આપણી આસપાસની હવા
વિડીયી-1 શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે?
વિડીયો-2 હવા શાની બનેલી છે પાણીની વરાળ, ઑક્સિજન
વિડીયો-5 વાતાવરણનો ઑક્સિજન કઈ રીતે બદલાય છે હવાના ઉપયોગો
Comments
Post a Comment